સાંબેલાધાર / સુરતમાં મુશળધાર વરસાદઃ 6 કલાકમાં 2 ઇંચ ખાબક્યો, તો રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મેઘમહેર

Surat received 1.75 inches of rain in 6 hours

ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં આગામી 5 દિવસ મેઘમહેર યથાવત રહેશે.'

બ્રેકિંગ ન્યૂઝ