અર્થતંત્ર / સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર છેલ્લા 3 વર્ષથી ગંભીર મંદીના ભરડામાં ; આંકડા આંખો ખોલી દેશે

Surat real estate sector shrinks amid slowdown ; only few projects executed compared to those approved

સુરત શહેર દેશમાં ચાલી રહેલા ઇકોનોમિક સ્લોડાઉનમાં સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાંથી એક છે. સુરતના મહાનગર પાલિકા SMCના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ વડે 2019માં તોતિંગ 459 બિલ્ડીંગના પ્લાન્સ એપ્રુવ થયા હતા જેની સામે ફક્ત 43 પ્લાન્સ જ અમલમાં મુકાઈને બનાવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ