સુરત / ઓય બાપા! ત્રીજા માળે ઊંઘેલો યુવક ગ્રાઉન્ડ ફલોર પર પટકાયો, રાંદેર પોલીસ લાઈનની જર્જરિત બિલ્ડિંગમાં સ્લેબ ધરાશાયી

surat rander police line quarters third flooe slab collapsed gujarati news

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં ત્રીજા માળના બેડરૂમનો સ્લેબ ધરાશાયી થતા ઊંઘી રહેલો યુવક નીચે પટકાતા તેને ઇજા પહોંચી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ