લાલ 'નિ'શાન

અનોખી પરંપરા / હર હર મહાદેવ હર.. સુરતમાં મહાદેવને દૂધ, પાણી, બિલિ, ફળ-ફૂલ સાથે ચઢે છે જીવતા કરચલા

Surat Ramnath Ghela mahadev mandir live crabe in pooja

દેવોના દેવ મહાદેવની પૂજાનું મહત્વ અનેરૂં જ છે વળી આસ્થાની વાત આવે ત્યારે માન્યતા અને રીત-રસમોની પણ વાત આવે. સુરતના ઉમર ગામમાં આવેલ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં એક અનોખી રૂઢી છે. અહિં મહાદેવને દૂધ, પાણી કે બિલિની સાથે સાથે જીવતા કરચલા ચઢાવવામાં આવે છે. મકરસંક્રાત નિમિત્તે મહાદેવની પૂજા કરવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ