ચકચાર / હાથરસની શ્યાહી હજી સૂકાઇ નથી ત્યાં સુરતમાં યુવતી સાથે બની કાળજું કંપાવતી ઘટના

surat railway track injured girl rape apprehension treatment

ગુજરાતના સુરતમાં હાથરસ જેવી ઘટના બનતા સમગ્ર પંથકમ ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, બારડોલીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ