કૌભાંડ / સુરતમાં UP જઇ રહેલા શ્રમિકો સાથે રેલવે ટિકિટને લઇને છેતરપિંડી, ચેકરે તપાસ કરતાં બોગસ ટિકિટ નીકળી

surat railway ticket scam migrant worker gujarat government

દેશભરમાં કોરોના વાયરસની મહામારીનો હાહાકાર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પ્રવાસી શ્રમિકોને પોતાના વતન તરફ મોકલવા માટે સરકાર દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવી રહી છે. ગુજરાતના સુરત શહેરમાં એજન્ટો પ્રવાસી શ્રમિકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. શહેરમાંથી ઉપડેલી ટ્રેનમાંથી બોગસ ટિકિટ સાથે મુસાફરો પકડાયાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ