દૂર્ઘટના / સુરતના રઘુવીર કોમ્પલેક્સમાં ફરી આગ ભભૂકી, ફાયર વિભાગે આગ બૂઝાવી

Surat raghuvir market fire again

સુરતની રઘુવીર કોમ્પલેક્સમાં ફરી આગ લાગતા મોટું નુકસાન થયું છે. અહીં રઘુવીર કોમ્પલેક્સના બીજા માળે કુલિંગ કામગીરી દરમિયાન ફરી આગ ભભૂકી ઉઠી હતી. જો કે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી દીધી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ