દુર્ઘટના / સુરતમાં લાગેલી આગમાં બે માળ બળીને ખાખ, દુર્ઘટના બાદ જ કેમ જાગે છે જવાબદારો ?

સુરતના રઘુવીર સિલિયમ માર્કેટમાં રાતે 3 વાગે ભીષણ આગ લાગી હતી જે ધીરે ધીરે વિકરાળ બની હતી5. 70થી વઝુ ફાયર વિભાગની ગાડીઓ, 4 હાઈડ્રોલિક ફાયર ફાઈટર અને 3 હાઈડ્રોલિક ફુવારાની મદદથી આગ બુઝાવવાની પ્રયાસો થઈ રહ્યા છે. ચોથા અને પાંચમા માળે હજુ પણ આગ ચાલુ છે. આ માર્કેટમાં 800થી વધુ દુકાનો આવેલી છે. અત્યાર સુધીમાં રૂા. 30 કરોડથી વધુનું નુકાસાન થઈ ચુક્યુ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. ગ્રાઉન઼્ડ, પ્રથમ અને બીજો માળ બળીને ખાખ થઈ ચૂક્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ