પ્રતિબંધ / ગુજરાતની આ બેંકે બુર્ખા પર પ્રતિબંધ લગાવતા વિવાદ, પછી થયું એવું કે...

Surat public sector bank put note regarding burqa ban in branch of Gujarat

બ્રાંચ મેનેજર નવીન ડોખિયાએ કહ્યું કે, 'આ ગરબડી અમારી બ્રાન્ચમાં છે અને અમે તુરંત જ તેને ઠીક કરી દીધેલ છે. બુર્ખા શબ્દને લઇને સમસ્યા સર્જાઇ હતી. જેથી અમે તેને સ્કાર્ફ દ્વારા બદલી નાખેલ છે. અમે ખોટા શબ્દનો ઉપયોગ કર્યો હતો.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ