સવાલ / સુરતમાં પોલીસ ક્વાટર્સમાં નિયમોનું ઉલ્લંઘન: અન્ય યુવાનો રમે તો પોલીસ કાર્યવાહી કરે અને હવે?

Surat police quarter cricket play by police family video viral

સુરતમાં પોલીસ ક્વાટર્સમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પોલીસ ક્વાટર્સમાં જ પોલીસ પુત્રો ક્રિકેટ રમી રહ્યા છે. ત્યારે જો અન્ય યુવાનો ક્રિકેટ રમે છે તો પોલીસ કાર્યવાહી કરે છે અને પોલીસ પુત્ર રમે તો કોઇ કાર્યવાહી નહી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ