સુરત / ગુજસીટોકના આરોપી સજ્જુ કોઠારી વિરૂદ્ધ વધુ એક ગાળિયો કસાયો, 20 કરોડથી વધુની મિલકત પોલીસને હાથ લાગી

Surat police found more than Rs. 20 crore property of GUJCTOC accused Sajju Kothari

સુરતમાં ગુજસીટોક (GUJCTOC) આરોપી સજ્જુ કોઠારીની પોલીસે 20 કરોડથી વધુની મિલકત શોધી કાઢી છે. જેમાં મકાન અને દુકાન સહિત કુલ 12 મિલકતો મળી આવી.

બ્રેકિંગ ન્યૂઝ