સુરત / લિપ યર પાર્ટીમાં પોલીસે કરી રેડ, ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતી 50થી વધુ મહિલાઓની અટકાયત

સુરત માં ફરી એક વખત દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે.29 ફેબ્રુઆરી એટલે કે લીપ ઈયર હતું તેને પગલે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આશીર્વાદ ફાર્મ માં જ્યાં આ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ખૂબ મોટા અવાજે ડી જે વગાડવામાં આવતું હતું. જેને પગલે આસપાસના રહીશો એ પોલીસમાં જાણ કરી હતી જેના પગલે ડુમસ પોલીસે દરોડા પડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ