શરમજનક / ખાખી વર્દીમાં આવી દાદાગીરી ? Suratમાં પોલીસે બેરહેમીથી યુવાનને માર્યો

ગુજરાતમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ સુરત શહેરના ડીંડોલી પોલીસની દાદાગીનો વીડિયો વાયરલ થયેલો જોવા મળ્યો છે. જેમાં પોલીસ યુવકને જાહેરમાં રોડ પર સુવડાવીને માર મારી રહી હોવાનું જોવા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ