ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

વીડિયો વાયરલ / સુરતમાં ડીંડોલી પોલીસની દાદાગીરી: રસ્તા પર સુવડાવીને યુવકને જાહેરમાં માર્યો માર

surat police attak video virul gujarat

ગુજરાતમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા કથળતી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ સુરત શહેરના ડીંડોલી પોલીસની દાદાગીનો વીડિયો વાયરલ થયેલો જોવા મળ્યો છે. જેમાં પોલીસ યુવકને જાહેરમાં રોડ પર સુવડાવીને માર મારી રહી હોવાનું જોવા મળે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ