VIDEO / પ્રજાને તો છોડતા નથી, પોતાને જલસા કરવા છે : સુરતના ટ્રાફિક પોલીસ ACPએ જુઓ કેવી કરી ઉજવણી

surat police acp birthday celebration viral video

સુરતમાં ટ્રાફિક પોલીસ ACP અશોકસિંહ ચૌહાણ વિવાદમાં આવ્યા છે. ACP અશોકસિંહ ચૌહાણે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ