સુરત / નીણત ગામે આ પ્લાયવૂડ કંપનીમાં 6 મહિનામાં 7મી વખત લાગી આગ, ફાયર ફાઇટરોએ મેળવ્યો આગ પર કાબૂ

surat plywood company fire in 7th time in 6 month

સુરત જિલ્લા અને શહેરમાં વારંવાર આગ લાગવાના બનાવ સામે આવે છે ત્યારે શંકા થાય છે કે આગ તેની જાતે લાગે છે કે પછી કોઇ કારણો સર.....? કારણ કે ઘણી વખત કોઇ જાનહાનિના અહેવાલ નથી મળતાં પરંતુ કરોડો રૂપિયાનો માલ-સામાન કે પછી જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઇ જતાં હોય છે. ત્યારે સુરતના બારડોલીના નીણત ખાતે આવેલી એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં આગનો બનાવ સામે આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ