વિચિત્ર ઘટના / લો બોલો! સુરતમાં યુવતીએ સગીરને પ્રેમજાળમાં ફસાવી કર્યું શારીરિક શોષણ, રૂપિયા 12 લાખ પણ પડાવ્યા

Surat Physical abuse of a minor

સુરતના કતારગામાના સગીરને યુવતીએ પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું, અમદાવાદ અને ગાંધીનગરની હોટલમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યાનો પણ સીગીરે આક્ષેપ કર્યો

બ્રેકિંગ ન્યૂઝ