સુરત / PM મોદીના માસ્ક પહેરીને ગુજરાતીઓએ માણી ગરબાની મજા, વીડિયોમાં જોવા મળ્યો ક્રેઝ

Surat people were modi face mask while playing garba and these tatoo topics in

નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતમાં નવરાત્રિની ધૂમ મચી છે. ગરબામાં પીએમ મોદીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુરતમાં શુક્રવારે મોટી સંખ્યામાં છોકરાઓ અને છોકરીઓએ પીએમ મોદીના ફેસ માસ્ક પહેરીને ગરબા કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ