બેદરકારી / લો બોલો! સુરતમાં માસ્ક ન પહેરવા બદલ દંડ 2020માં વસૂલ્યો રસીદ 2021ની આપી

Surat penalty for mask receipt is 1 st January 2021

હાલ કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું કડક પાલન કરાવવું પડે છે ત્યારે  આ અંગે નક્કી કરેલો દંડ પણ વસૂલવામાં આવે છે એવામાં સુરતમાં એવી એક ઘટના બની કે જે હાલ ચર્ચાનો વિ।ય બની છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ