ક્રાઇમ / સુરતઃ પાંડેસરામાં ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ મળ્યો, પ્રદીપે હત્યાને લઇને કરેલા ખુલાસાથી પોલીસ પણ ચોંકી ઉઠી

surat pandesara police arrest child murder

ગુજરાતમાં હાલ ક્રાઇમ રેસિયાનો ગ્રાફ સતત ઉપર ચડી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. હાલ કોઇને જાણે પોલીસ કે કાયદાનો ડર ન રહ્યો હોય તેવું દેખાઇ રહ્યું છે. રાજ્યમાં છાશવારે કોઇપણ શહેરમાં અસમાજિક તત્વોનો આતંક હોય કે નાની-નાની વાતમાં કાયદો હાથમાં લેવામાં આવી રહ્યો છે. સુરતના પાંડેસર વિસ્તારમાં ગૂમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ