સુરત / સુરતમાં પાંડેસરા GIDC માં ફરી લાગી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો મેજર કોલ, 18 થી 20 ગાડી ઘટનાસ્થળે

surat pandesara gidc fire breaks out in amit mill major call by fire department

Suratના પાંડેસરા GIDC વિસ્તારમાં ફરી એક વાર આગની દુર્ઘટના ઘટી છે. GIDCના પ્લોટ નંબર 85માં મોડી રાત્રે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ