લો બોલો! / સુરતમાં કોઈ મોંઘી જણસ નહીં પરંતુ પાંચ કટ્ટા ડુંગળી ઉઠાવી ગયો ચોર

Surat palanpur patiya market yard onion theft

કાંદા વિના રસોઈ ફિક્કી લાગે એમાંય અમુકને તો સલાડમાંય ડુંગળી જોઈતી હોય ત્યારે હાલ બજારમાં ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે ચોર પણ કોઈ મોંઘી જણસને બદલે ડુંગળી પર ડોળા નાંખી રહ્યા છે. સુરતમાં પણ એક ચોરે 250 કિલો ડુંગળીની ચોરી કરતા ચકચાર મચી ગઈ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ