સલામ / સુરતના 'પેડમેન': પિઝા રેસ્ટોરન્ટમાં સેનેટરી પેડ મશીન મૂકી મહિલાઓની વ્યથાને વાચા આપી

surat padman pizza shop sanitary pad vending machine

સુરતના અડાજન વિસ્તારમાં આવેલા પિઝા રેસ્ટોરન્ટમાં પીઝાની અનેક વેરાયટી સાથે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. આ ખાસ સુવિધા રેસ્ટોરન્ટમાં આવતી મહિલાઓ માટે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ