સુરક્ષિત ક્યાં? / તું મારી સાથે બોલતી કેમ નથી કહી યુવકે સગીરા પર ચાકુથી કર્યો હુમલો, સુરતમાં ગ્રીષ્મા કેસ જેવી ઘટના બનતી અટકી

Surat One sided love mad young man attacked a teenage girl

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સગીરાના ગાલ પર ઈજા પહોંચી છે. 14 વર્ષની સગીરાના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ