અલર્ટ / સુરતમાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં તંત્રએ શરૂ કરી તાબડતોડ આ કાર્યવાહી

Surat new coronavirus hub now ahmedabad gone alert from surat passenger

અમદાવાદ બાદ સુરત કોરોનાનું નવું હબ બન્યુ છે. સુરતમાં ગઈકાલે કોરોનાના 308 કેસ નોંધાયા હતા. ત્યારે સુરતથી અમદાવાદ આવી રહેલા લોકો માટે અમદાવાદ તંત્ર અલર્ટ પર આવી ગયુ છે. સુરતથી આવનારા લોકોનું ખાસ ચેકિંગ કરવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ