ગફલત / સુરત: સબાનાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દીધો, અંતિમવિધિ બાદ આપ્તજનોને ખબર પડી અને પછી...

Surat new civil hospital covid center hindu death body repalce with muslim

સુરતમાં કોરોનાએ આતંક મચાવ્યો છે ત્યારે એક ગોઝારી ઘટના સામે આવી છે. મૃતદેહોની અદલાબદલીનો અજબ કિસ્સો સામે આવતા પરિવારજનો તોડફોડ પર ઉતરી આવ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ