વિવાદ / સુરતીઓ મેયરનું માનતા નહીં, માસ્ક પહેરજો નહીંતર પોલીસ તો દંડ વસૂલશે

surat myor VS police commissioner on mask penalty

સુરતમાં માસ્ક મામલે ખુબ ઘમાસાણ મચ્યુ છે. મેયર અને પોલીસ કમિશનરે માસ્ક મામલે અલગ અલગ વાત કહેતા સુરતીઓ મુંઝવણમાં મૂકાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ