સુરત / કોર્પોરેટર લાંચ મામલોઃ પત્ની પકડથી દૂર, પતિ આગોતરા જામીન સાથે ACB સમક્ષ થયો હાજર

surat municiple corporation women corporator bribe police station

સુરતમાં કોર્પોરેટર કપિલા પટેલ દ્વારા લાંચ માગવામાં આવતા ACBમાં ફરિયાદ થઈ હતી ત્યારે હવે કોર્પોરેટર કપિલા પટેલનો પતિ ACB સમક્ષ હાજર થયો છે. સુરતમાં લાંચ લેવાના મામલે મહિલા કોર્પોરેટર કપિલા પટેલ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ થઈ છે. આ અગાઉ 50 હજારના લાંચ પ્રકરણમાં ACBએ વચેટિયાની ધરપકડ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ