સવાલ / સુરત મનપાએ વાહવાહી કરાવવા PR એજન્સીને 1.65 લાખ ચૂકવ્યા, પ્રજાના પૈસાનો ધુમાડો કેમ?

surat municiple corporation paid 1 65 lacks for pr  news agency

સુરત મનપાનો એક ફાલતુ ખર્ચ સામે આવ્યો છે. મીડિયામાં વાહવાહી કરાવવા માટે સુરત મનપાએ 4 મહિનામાં રૂા. 1.65 લાખનો ધૂમાડો કરી નાંખ્યો હોવાનું સામે આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ