LOCKDOWN / સુરતમાં જનતા કર્ફંયુનો સજ્જ અમલ, તંત્ર દ્વારા અંદરના રસ્તાઓ પર ડ્રોન દ્વારા ચેકિંગ

surat municiple corporation lockdown coronavirus janatacurfew dron

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાતના પગલે દેશભર સહિત ગુજરાતમાં તેનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યવાહી કરવા લોકોને અમલવારી કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જો કે હવે સુરતમાં લોકડાઉનનો કડક અમલ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ