અણધડ વહીવટ / મનપાનો મનફાવે તેવો વહીવટ, યુવકના બે કોરોના રિપોર્ટમાં એક પોઝિટિવ તો બીજો નેગેટિવ

surat municiple corporation coronavirus report positive and negative

ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે સુરત શહેરમાં મનપાના આરોગ્ય ખાતાની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે કોરોનાને લઇને તંત્રની કાર્યવાહી પર ફરી સવાલો ઉઠી રહ્યાં છે. કેમ કે શહેરમાં એક યુવકે ત્રણ અલગ-અલગ ઝોનમાં કોરોનાનો રિપોર્ટ કરાવતાં તમામ જગ્યા પર અલગ-અલગ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં એક સ્થાન પર પોઝિટિવ જ્યારે બીજી જગ્યા પર આ જ યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ