કાર્યવાહી / સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો સપાટો, BU પરમિશન વિનાની 84 હોસ્પિટલો કરી દીધી સીલ

Surat Municipal Corporation Sealed Hospitals today

સુરત શહેરમાં બીજી દિવસે પણ BU પરમિશન અને મંજૂરી વિના ચાલતી હોસ્પિટલો સામે કાર્યવાહી, બે દિવસે 84 હોસ્પિટલોને સીલ કરવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ