કાર્યવાહી / સુરત મનપાએ હાથ ધરી મોટી કાર્યવાહી, એક સાથે કરી દેવાઈ 46 હોસ્પિટલોને સીલ, જાણો શું છે કારણ

Surat Municipal Corporation Sealed 46 hospitals simultaneously, find out the reason

સુરતમાં BU વગર ધમધમતી હોસ્પિટલો સામે મનપા દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાલિકાએ શહેરની 46 હોસ્પિટલોને એક સાથે સીલ કરી છે જ્યારે 7 હોસ્પિટલોને સંપૂર્ણ પણ બંધ કરી દેવામાં છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ