તાગડધિન્ના / સુરત મનપાના નેતાઓએ તમારા પૈસે ખરીદ્યા iPhones, આવું ન થયું હોત તો બહાર ન આવત

surat municipal corporation leaders buy iphones from public fund

સુરત શહેરના રાજકરણમાં એક નવા વિવાદે જન્મ લીધો છે.  સુરત ભાજપ શાસિત મનપાના શાસક પક્ષના નેતાઓ દ્વારા મોંઘાદાટ મોબાઇલ પોતાના માટે ખરીદવામાં આવતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાંઆવી રહ્યો છે. આશરે છ મહિના પહેલા ખરીદવામાં આવેલા મોબાઇલની માહિતી આરટીઆઈ દ્વારા બહાર આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ