બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat-Municipal Corporation-Carelessness-Office-seal-Employee staying inside

સુરત / મહાનગરપાલિકાની મોટી બેદરકારી ઓફિસ સીલ કરતા અંદર રહી ગયો કર્મચારી

vtvAdmin

Last Updated: 11:43 AM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. સુરતમાં મોટા વરાછામાં ધારા આર્કેડમાં ફાયર સેફ્ટી વિનાની દુકાનો અને ઓફિસો સીલ કરવામાં આવી હતી. જેમાં ઈન્સ્યોરન્સની એક ઓફિસમાં એક કર્મચારી અંદર ફસાઈ ગયો હતો.

 

ફાયર બ્રિગેડને સિલીંગ કાર્યવાહી કરવાની એટલી તો ઉતાવળ હતી કે, ઈન્સ્યોરન્સ ઓફિસમાં એક કર્મચારી અંદર જ રહી ગયો અને ફાયર બ્રિગેડ બહારથી સીલ કરીને રવાના થઈ ગઈ. જોકે મીડિયા જ્યારે સિલીંગ કાર્યવાહીનો અહેવાલ બતાવી રહ્યું હતું. તે સમયે આ ઘટના સામે આવી છે.

અહીં સવાલ એ છે કે, દુકાનો સીલ કરવામાં ફાયર બ્રિગેડને શેની ઉતાવળ હતી. શા માટે ફાયર બ્રિગેડે દુકાનોને સીલ માર્યું ત્યારે અંદર ચેકિંગ ન કર્યું. દુકાનમાં ફસાયેલો વ્યક્તિ ભૂખ્યો તરસ્યો મોતને પણ ભેટી શકતો હતો અને જો દુકાનમાં ફસાયેલા વ્યક્તિને કંઈક થયું હોત તો જવાબદારી કોણ લેત?

સંકળાયેલા મુદ્દાઓ

Employee Municipal Corporation office surat surat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ