બબાલ / સુરત મનપા કચેરીએ વિરોધ પ્રદર્શન દરમિયાન AAP કોર્પોરેટર પર દમનગીરીનો આક્ષેપ, AAP નેતાઓ પહોંચ્યા પો.કમિશનર કચેરી

Surat Municipal Corporation BJP office AAP protest Police Commissioner action

ગઇકાલે સુરત મહાનગરપાલિકા કચેરીએ AAPના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આજે ભાજપ કાર્યાલય ખાતે આપે વિરોધ નોંધાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ