સલામ / સુરત મનપા એક્શન મોડમાં, નાગિરકોનાં હિતને ધ્યાનમાં લઇ કર્મચારીઓ માટે લીધો આ નિર્ણય

Surat Municipal Corporation in action for Employees

મોબાઈલ એ આધુનિક યુગમાં મનુષ્ય જાતને મળેલું ટેક્નોલોજીનું વરદાન છે. મોબાઈલે દેશ, સ્થળ અને કાળના સીમાડા વટાવીને મનુષ્યનું જીવન સરળ કરી આપ્યું છે. પરંતુ દરેક વસ્તુમાં જેમ અતિની કોઈ ગતિ નથી તે નિયમ આ મોબાઈલનાં વપરાશમાં પણ લાગુ પડે છે. મોબાઈલનો બિનજરૂરી અને કેવળ મનોરંજન માટેનો વપરાશ અનેક કામો અને જવાબદારીઓને ખોરંભે ચડાવી દે છે. જેનાં માઠા ફળ સમાજને ચાખવા મળ્યાં છે કે નહીં તે તો ખબર નથી પરંતુ સુરત મહાનગર પાલિકાને એ વાત સારી રીતે સમજાઈ ગઈ લાગે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ