અગ્નિકાંડ / તક્ષશિલા આગ મામલે 2 બિલ્ડરની ધરપકડ, મનપાના ડેપ્યુટી ઇજનેર સસ્પેન્ડ

Surat Muncipal deputy engineer suspended, 2 builders arrested in surat

સુરતમાં તક્ષશિલા આગના મામલે સુરત પોલીસે 2 બિલ્ડરની ધરપકડ કરી છે. બિલ્ડર હરસુલ વેકરિયા અને જિજ્ઞેશ પારઘરાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ