લાલ 'નિ'શાન

કિસ્સો / સુરત: યુવકના ખીસ્સામાં રાખેલો મોબાઇલ અચાનક થયો બ્લાસ્ટ

Surat: mobile phone blasts man’s pocket

આજના જમાનામાંમાણસ માત્ર માટે જીવન જરૂરી બની ગયેલ યંત્ર એટલે મોબાઇલ છે. મોબાઇલ અનેક રીતે ઉપયોગી થાય છે. સરળતાથી અનેક કામો તમે મોબાઇલથી કરી શકો છો. ત્યારે આ મોબાઇલ જોખમી પણ સાબિત થાય છે. સુરતના ઉધનામાં મોબાઈલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ