સમીક્ષા / સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઇને ધમધમાટ, પહેલા તબક્કામાં બે રૂટ કરાયા તૈયાર

Surat metro train project first phase two root

સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને લઈને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જો કે મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ માટે સુરતમાં સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં પહેલા ફેઝની ડિઝાઈન માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે. આજથી મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની સાઇટ વિઝિટની શરૂઆત કરાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ