અનોખો કિસ્સો / સુરતમાં દારૂની લતે ચડેલા દીકરોને સુધારવા માટે પિતાએ એવું કામ કરાવ્યું કે પોતે જ થયા જેલ ભેગા

Surat man rehabilitation center employees Kidnapped case amroli

સુરતમાં સતત અવનવી ઘટનાઓ બનતી હોય છે ક્યાંક પતિ-પત્નીની હત્યા કરી દે ક્યાંક માતા પોતાના જ બાળકને ફેંકી દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ