અરેરે / પ્રેમનો કરૂણ અંજામ: ચિરાગ રશ્મિના મૃતદેહને લઈને 10 કલાક રખડ્યો

surat man killed his lover

સુરત બારડોલી ના બાબેન ખાતે ચકચારી રશ્મિ કટારીયા હત્યા કેસમાં પોલીસે આરોપી ચિરાગ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરી છે. તો બીજી તરફ પોલીસ એ ચિરાગ પટેલને સાથે રાખી આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું. હત્યારા પ્રેમીના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ