સુરત / LRD મહિલા અને પ્રકાશ કાનાણી વિવાદ મામલે કુમાર કાનાણીએ પોતાના જ પક્ષના નેતાઓ પર સાધ્યું નિશાન

surat LRD women sunita yadav kumar kanani statement surat bjp

સુરતમાં રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને મહિલા LRD વચ્ચેની બબાલની ઘટના હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે. જેમાં પ્રકાશ કાનાણી અને તેના મિત્રોએ કરેલી બબાલનો ઓડિયો વાયરલ થયો હતો. જો કે, હવે ઘટના પર આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતા. કુમાર કાનાણીએ પોતાના જ પક્ષના નેતાઓ પર પ્રહાર કર્યા હતા

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ