સુરત / લો કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા, કારણ વિચિત્ર

Surat Law College's 50 students in poor condition

સુરતની લો કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ હાલ એક વર્ષ માટે રઝળી પડ્યા છે. આ વખતે યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું જેમાં એક ઓપ્શન થોડુ ડિફિકલ્ટ હતું, જેમાં આગળના રાઉન્ડમાં જવું હોય તો હા કરો અને જો એડમિશન ચાલુ રાખવું હોય તો ના કહો. હવે આ બન્ને ઓપ્શનમાં વિદ્યાર્થીઓ ભરાઇ જતાં તેમના દ્વારા હા કહેવામાં આવી અને હવે યુનિવર્સીટી દ્વારા તેમને ના કહેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ