પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

T20 / સુરતમાં પ્રથમ વખત રમાશે ઇન્ટરનેશનલ ક્રિકેટ સીરિઝ, ભારત-દ.આફ્રિકાની T20 મેચ રમાશે

Surat lalbhai contractor stadium International cricket series India Africa T20 match

સુરતનું લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતુ રહ્યું છે. ત્યારે આ સ્ટેડિયમમાં પ્રથમ વખત ઇન્ટનેશનલ મેચ રમાવા જઇ રહી છે. મહિલા T20ની આગામી મેચ આ સ્ટેડિયમમાં યોજાશે ત્યારે સુરતીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. હાલ અહીં 8 હજાર જેટલા દર્શકો મેચ જોઇ શકે છે પરંતુ હવે 20 હજાર દર્શકો મેચ જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ