પશુપાલન / લો બોલો! સુરતમાં કીમ નદીને કાંઠે ગેરકાયદે ઝીંગા તળાવનો રાફડો ફાટ્યો

Surat kim river illegally zinga pond

સુરત અને ઓલપાડ તાલુકામાં સરકારી જમીનો પર ગેરકાયદે ઝીંગા તળાવ મામલો જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ટૂંક જ સમયમાં હવે અતિક્રમણ ને દૂર કરવા અંગેની કામગીરી શરૂ કરવા માટેનો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. જે માટે મેન પાવર સાથેની વ્યવસ્થા કરવા અંગેના સૂચનો કલેકટર તરફથી અલગ અલગ સરકારી વિભાગોને આપવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ