વરસાદી કહેર / સુરતઃ કીમ નદી ભયજનક સપાટીએ, 100 ઘર પાણીમાં ગરકાવ, SDRFએ કર્યું રેસ્ક્યુ

surat kim river dam level rain fall gujarat

છેલ્લા બે દિવસથી સુરતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી છે. જેને લઇને શહેર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કીમ નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે વહી રહી છે. કીમ નદી ભયજનક સપાટીએ પહોંચતા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મીઠીખાડી ભયજનક સપાટીએ પહોંચી છે. જ્યારે શહેરમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ