બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / 'સમલૈંગિક સંબંધના વીડિયો ડિલીટ કર..', કહી ગળેટુંપો દીધો બાદમાં એમ્બ્રોઇડરી મશીનમાં માથું છુંદી કાઢ્યું, સુરતમાં ચકચારી મર્ડર
Last Updated: 07:34 PM, 19 February 2025
સુરતના કતારગામમાં મૃતક યુવકનો મિત્ર જ હત્યારો નીકળ્યો છે. પરવેઝ આલમના અકસ્માત મૃત્યુના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પરવેઝના મિત્રએ રજબઅલી અન્સારીએ જ પરવેઝની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.
ADVERTISEMENT
મિત્રની હત્યા કરનાર પકડાયો
ADVERTISEMENT
મૃતકના ભાઈએ કતારગામ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જેથી કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. મૃતક પરવેઝનો મિત્ર સમલૈંગિક સંબંધ ધરાવતો હતો.
આ પણ વાંચો: 'દેશના ઘણા CCTV કર્યા હેક', અમદાવાદ પોલીસના મોટા ઘટસ્ફોટ, જણાવી રાજકોટ CCTV કાંડની કરમકુંડળી
હત્યાને અકસ્માત મૃત્યુમાં ખપાવવા પ્રયાસ
પરવેઝ હત્યારાનો વીડિયો બનાવી તેને વારંવાર બ્લેકમેલ કરતો હતો. આખરે કંટાળીને હત્યારાએ પરવેઝનું ગળું દબાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. આકસ્મિક મૃત્યુમાં ખપાવવા યુવકનું ગળુ એમ્બ્રોઈડરી મશીનમાં નાંખ્યું હતું અને મશીનમાં માથું આવી જવાથી મૃત્યુ થયાની વાત ઉપજાવી કાઢી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
કાનુનને પડકાર ? / કાયદાની એસી તેસી! વડોદરામાં વધુ એક ટપોરી ગેંગની રીલ વાયરલ, જુઓ વીડિયો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.