ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

સુરત / કતારગામ બ્રિજના નિર્માણમાં વિપક્ષે લગાવ્યો બેદરકારીનો આક્ષેપ, તંત્રના સૂચક મૌનને લઇને સવાલ

surat katargam bridge

સુરત શહેરના કતારગામના નવનિર્મિત બ્રિજના નિર્માણના કામમાં વિપક્ષ દ્વારા બ્રિજના કામમાં બેદરકારીનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણમાં કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લેઆમ બેદરકારી કરવામાં આવી રહી હોવા છતા તંત્ર મૌન હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. બ્રિજના નિર્માણમાં કાટ લાગેલા સળિયા કેમ વપરાયા? ખુલ્લેઆમ બેદરકારી છતાં તંત્રનું સુચક મૌનને લઇને સવાલ ઉભા થઇ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ