મર્ડર / સુરતમાં 9 શખ્સોએ આવીને તલવાર-છરીથી 'કાળુ'ને રહેંસી નાખ્યો, 1 હજાર લોકો જોડાયા અંતિમયાત્રામાં

Surat Kalu bootlegger killed in gang rivalry

સુરતમાં અનલોક 1 બાદ સુરતમાં ગુનાખોરી પણ બેફામ બની છે સુરતના ડીંડોલી વિસ્તારમાં કુખ્યાત બુટલેગર શંકર નીકમ ઉર્ફે કાલુંની હત્યા કરી દેવામાં આવી હતી. કાલુના ઘર પાસે જ 10 જેટલા શખ્સોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ